include("site.inc"); $template = new Page; $template->initCommon(); $template->displayHeader(); ?>
Copyright © 2007, 2008 Red Hat, Inc. અને અન્ય
સાર
Fedora ના આ પ્રકાશન વિશેની મહત્વની જાણકારી
Fedora એ Linux-આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે કે જે મુક્ત અને ઓપન સોર્સ સોફ્ટવેરમાં તાજેતરના કિસ્સાઓ બતાવે છે. Fedora એ કોઈપણ માટે વાપરવા માટે, સુધારવા માટે અને વિતરિત કરવા માટે મુક્ત છે. તે વિશ્વના લોકો દ્વારા બનાવવામાં આવેલ છે કે જેઓ એકસાથે સમુદાય તરીકે કામ કરે છે: Fedora પ્રોજેક્ટ. Fedora પ્રોજેક્ટ એ ઓપન છે અને કોઈપણ માટે જોડાવા માટે આવકાર્ય છે. Fedora પ્રોજેક્ટ એ તમારા માટે અગ્ર અંત છે, મુક્ત, ઓપન સોફ્ટવેર અને સમાવિષ્ટોના ઉન્નતીકરણની પ્રગતિ માટે.
Fedora માટે હાલની પ્રકાશન નોંધોને જોવા માટે ની મુલાકાત લો, ખાસ કરીને જો તમે સુધારી રહ્યા છે. | |
---|---|
જો તમે તરત જ પહેલાનાં એક કરતા Fedora જૂનાના પ્રકાશનમાંથી પરિવર્તન કરી રહ્યા છો, તો તમે વધારાની જાણકારી માટે જૂની પ્રકાશન નોંધોનો સંદર્ભ લેવો જોઇએ. તમે http://docs.fedoraproject.org/release-notes/ પર જૂની પ્રકાશન નોંધો ને શોધી શકો છો |
Fedora ને સુધારવા માટે તમે Fedora પ્રોજેક્ટ સમુદાયને ચાલવા માટે મદદ લઇ શકો છો જો બગ નો રિપોર્ટ કરી શકો છો અને સૂચનોને વધારી શકો છો. બગો અને ગુણધર્મ વિશે વધુ જાણકારી માટે http://fedoraproject.org/wiki/BugsAndFeatureRequests નો સંદર્ભ લો. તમારા પાર્ટીશન માટે તમારો આભાર.
Fedora વિશે વધુ સામાન્ય જાણકારી શોધવા માટે, નીચેના વેબ પાનાંઓનો સંદર્ભ લો:
Fedora ઝાંખી - http://fedoraproject.org/wiki/Overview
Fedora FAQ - http://fedoraproject.org/wiki/FAQ
મદદ અને ચર્ચાઓ - http://fedoraproject.org/wiki/Communicate
Fedora પ્રોજેક્ટમાં ભાગ લો - http://fedoraproject.org/wiki/Join
હંમેશની જેમ, Fedora (http://www.fedoraproject.org/wiki/RedHatContributions) વિકસાવવાનું અને તાજેતરનો મુક્ત અને ઓપન સોર્સ સોફ્ટવેર સંકલિત કરવાનું (http://www.fedoraproject.org/wiki/Features) ચાલુ રાખશે. નીચેના વિભાગો Fedora ના છેલ્લા પ્રકાશનમાંથી મુખ્ય ફેરફારોની સંક્ષિપ્ત ઝાંખી પૂરી પાડે છે. અન્ય લક્ષણો વિશે વધુ વિગતો માટે કે જેઓ Fedora 10 માં સમાવવામાં આવેલ છે, તે માટે તેમની વ્યક્તિગત વીકી પાનાંઓ કે જેઓ વિગત લક્ષણ ધ્યેય અને પ્રગતિ આપે છે તેનો સંદર્ભ લો:
http://www.fedoraproject.org/wiki/Releases/10/FeatureList
પ્રકાશન ચક્ર દરમ્યાન, ત્યાં વિકાસકર્તાઓ સાથે મુખ્ય લક્ષણોની સમજ આપતા વાર્તાચિત્રવાળા ઈન્ટરવ્યુ પણ છે:
http://www.fedoraproject.org/wiki/Interviews
Fedora 10 માટે નીચેનાં મુખ્ય ગુણધર્મો છે:
વાયરલેસ જોડાણ વહેંચણી ad hoc નેટવર્ક વહેંચણીને સક્રિય કરે છે -- http://www.fedoraproject.org/wiki/Features/ConnectionSharing
વધારે જાણકારી માટે: http://fedoraproject.org/wiki/Features/XenFullvirtKernelBoot નો સંદર્ભ લો
સ્થાનિક અને દૂરસ્થ જોડાણો માટે હવે વર્ચ્યુઅલાઇઝેશન સંગ્રહ પુરવઠો સરળ થયેલ છે -- http://www.fedoraproject.org/wiki/Features/VirtStorage
SecTool એ નવી સુરક્ષા ઓડિટ અને ખલેલ શોધ સિસ્ટમ છે -- http://www.fedoraproject.org/wiki/Features/SecurityAudit
RPM 4.6 એ શક્તિશાળી, સુગમ સોફ્ટવેર વ્યવસ્થાપન લાઈબ્રેરીઓ માટે મુખ્ય સુધારો છે -- http://www.fedoraproject.org/wiki/Features/RPM4.6
આ પ્રકાશનમાં સમાવેલ કેટલાક બીજા ગુણધર્મો:
Glitch મુક્ત ઓડિયો અને વધુ સારો પ્રભાવ એ PulseAudio ધ્વનિ સર્વરના પુનઃલેખનથી પ્રાપ્ત કરી શકાય છે ટાઈમર-આધારિત ઓડિયો સમયપત્રક વાપરવા માટે -- http://www.fedoraproject.org/wiki/Features/GlitchFreeAudio
સુધારેલ વેબકેમ આધાર -- http://www.fedoraproject.org/wiki/Features/BetterWebcamSupport
ઈન્ફ્રારેડ દૂરસ્થ નિયંત્રણો માટે વધુ સારો આધાર તેમને ઘણા કાર્યક્રમો સાથે જોડાવા માટે અને કામ કરવા માટે સરળ બનાવે છે -- http://www.fedoraproject.org/wiki/Features/BetterLIRCSupport
/usr/local/sbin:/usr/sbin:/sbin
પાથ સામાન્ય વપરાશકર્તાઓ માટે PATH
માં ઉમેરવામાં આવેલ છે, આદેશ-વાક્ય સંચાલન ક્રિયાઓ સરળ બનાવવા માટે -- http://fedoraproject.org/wiki/Features/SbinSanity
ઓનલાઈન ખાતા સેવા કાર્યક્રમોને http://online.gnome.org પર યાદી થયેલ અથવા GConf માં સંગ્રહાયેલ ઓનલાઈન ખાતાઓ માટે હકો સાથેના કાર્યક્રમો પૂરા પાડે છે -- http://www.fedoraproject.org/wiki/Features/OnlineAccountsService
Fedora 10 ના લક્ષણો લક્ષણ યાદી પાનાં પર ટ્રેક થાય છે:
Fedora સમુદાયને તમારી ટિપ્પણીઓ, સૂચનો, અને ભૂલ અહેવાલો પૂરા પાડવા માટે સમય ફાળવવા બદલ તમારો આભાર; આ Fedora, Linux, અને વિશ્વવ્યાપી મુક્ત સોફ્ટવેર સુધારવામાં મદદ કરે છે.
Fedora સોફ્ટવેર અથવા અન્ય સિસ્ટમ ઉમેદવારીઓ પર અભિપ્રાય પૂરો પાડવા માટે, મહેરબાની કરીને http://fedoraproject.org/wiki/BugsAndFeatureRequests નો સંદર્ભ લો. સામાન્ય રીતે અહેવાલ આપવામાં આવેલ ભૂલો અને આ પ્રકાશન માટેના જાણીતા મુદ્દાઓ http://fedoraproject.org/wiki/Bugs/F10Common માંથી ઉપલબ્ધ છે.
કોઈ પણ સોફ્ટવેર ભૂલો વિના નથી. મુક્ત અને ઓપન સોર્સ સોફ્ટવેરના લક્ષણોમાંનુ એક અહેવાલો જમા કરવાની ક્ષમતા, સોફ્ટવેર જે તમે વાપરો તેને સુધારવા કે સારું બનાવવા માટે મદદ કરવાનું.
Fedora પ્રોજેક્ટ દ્વારા દરેક પ્રકાશન માટે સામાન્ય ભૂલોની યાદી જાળવવામાં આવે છે જ્યારે તમને સમસ્યાઓ હોય કે જે કદાચ સોફ્ટવેરમાં ભૂલ હોઈ શકે:
જો તમને લાગે કે આ પ્રકાશન નોંધો ગમે તે રીતે સુધારી શકાય, તો તમે બીટ લેખકોને સીધો જ તમારો અભિપ્રાય પૂરો પાડી શકો છો. અભિપ્રાય આપવાના ઘણા રસ્તાઓ છે, પસંદગીઓ માટે:
જો તમારી પાસે Fedora ખાતું હોય, તો સમાવિષ્ટો http://fedoraproject.org/wiki/Docs/Beats આગળ જાતે જ ફેરફાર કરો.
આ ટેમ્પલેટની મદદથી ભૂલ અરજી ભરો: http://tinyurl.com/nej3u - આ કડી માત્ર પ્રકાશન નોંધો પરના અભિપ્રાય માટે જ છે. વિગતો માટે Section 1.3.1, “Fedora સોફ્ટવેર પર અભિપ્રાય પૂરો પાડી રહ્યા છીએ” નો સંદર્ભ લો.