include("site.inc"); $template = new Page; $template->initCommon(); $template->displayHeader(); ?>
NSS/NSPR માટે Python બાઈન્ડીંગો Python કાર્યક્રમોને SSL/TLS અને PKI પ્રમાણપત્ર વ્યવસ્થાપન માટે NSS ક્રિપ્ટોગ્રાફિક લાઈબ્રેરીઓ ઉપયોગી બનાવવા માટે પરવાનગી આપે છે. python-nss પેકેજ NSS અને NSPR આધાર લાઈબ્રેરીઓને Python બાઈન્ડીંગો પૂરી પાડે છે.
Network Security Services (NSS) એ સુરક્ષા-સક્રિયકૃત ક્લાઈન્ટ અને સર્વર કાર્યક્રમોને આધાર આપતી લાઈબ્રેરીઓનો સમૂહ છે. NSS સાથે બનેલ કાર્યક્રમો SSL v2 અને v3, TLS, PKCS #5, PKCS #7, PKCS #11, PKCS #12, S/MIME, X.509 v3 પ્રમાણપત્રો અને અન્ય સુરક્ષા પ્રમાણોને આધાર આપી શકે છે. NSS એ NIST માંથી FIPS 140 માન્યતા પ્રાપ્ત કરેલ છે.
http://people.redhat.com/jdennis/python-nss/doc/api/html/index.php -- લાઇબ્રેરી દસ્તાવેજ
Fedora એ breed free software Java(TM) અમલીકરણોનું શ્રેષ્ઠનો સમાવેશ કરે છે, કે જે સંશોધનીય ટેક્નોલોજી સંકલનોના સક્રિય દત્તક લેવાલીકરણ મારફતે મેળવી શકાય છે કે જે Fedora અને અપસ્ટ્રીમ પ્રોજેક્ટમાં અન્ય દ્વારા પેદા થાય છે. Fedora માં સંકલિત અમલીકરણો OpenJDK (http://openjdk.java.net/) અને IcedTea GNU/Linux વિતરણ સંકલન પ્રોજેક્ટ (http://icedtea.classpath.org/) પર આધારિત છે, અથવા Java માટે GNU કમ્પાઈલર (GCJ - http://gcc.gnu.org/java અને GNU Classpath મૂળ ક્લાસ લાઈબ્રેરીઓ (http://www.gnu.org/software/classpath/) પર આધારિત છે. બધી Fedora શોધ સામાન્ય Java અમલીકરણ ટેક્નોલોજીઓના વિશાળતમ શક્ય સંકલનમાં અપસ્ટ્રીમ કરવા માટે ધકેલવામાં આવે છે.
OpenJDK 6 નું અમલીકરણ Fedora 10 માં સમાવવામાં આવેલ છે કે જે x86, x86_64, અને SPARC પર HotSpot વર્ચ્યુઅલ મશીન રનટાઈમ કમ્પાઈલર વાપરે છે. PowerPC (PPC) પર તે શૂન્ય ઈન્ટરપ્રીટર વાપરે છે, કે જે ધીમું છે. બધા આર્કીટેક્ચરો પર GCJ અને GNU Classpath પર આધારિત વૈકલ્પિક અમલીકરણો સમાવવામાં આવેલ છે કે જે નેટીવ બાઈનરીઓ બનાવવા માટે સમય-કરતાં-આગળ કમ્પાઈલરનો સમાવેશ કરે છે.
Java Specification (JDK 1.6 at this time) સાથે 100% સુસંગતતાની ખાતરી કરવા માટે Red Hat દ્વારા પસંદિત આર્કીટેક્ચરો (વર્તમાનમાં માત્ર OpenJDK પર આધારિત x86 અને x86_64 પર આધારિત) માટેની Fedora બાઈનરીઓ Java Compatibility Kit (JCK) વિરુદ્ધ ચકાસવામાં આવે છે.
Fedora 10 માં gcjwebplugin
એ IcedTeaPlugin
વડે બદલાઈ ગયેલ છે, કે જે અવિશ્વાસુ એપ્લેટો વેબ બ્રાઉઝરમાં અસુરક્ષિત રીતે ચલાવે છે અને કોઈપણ આર્કીટેક્ચર પર ચાલે છે. તમે about:plugins
ને Firefox માં લખીને જોઈ શકો છો કે કયું એપ્લેટ પ્લગઈન સ્થાપિત થયેલ છે. નવું પ્લગઈન JavaScript bridge (LiveConnect) માટે આધાર ઉમેરે છે કે જે પહેલાંની આવૃત્તિઓમાંથી ગુમ થયેલ હતું. bytecode-to-JavaScript bridge (LiveConnect) પર વધુ જાણકારી માટે, ભૂલના અહેવાલનો સંદર્ભ લો:
https://bugzilla.redhat.com/show_bug.cgi?id=304021
સુરક્ષા પોલિસી પરનો અભિપ્રાય ગમ્યો. જો તમને શંકા હોય કે સુરક્ષા પોલિસી પ્રતિબંધિત એપ્લેટો સક્રિય કરવા માટે ખૂબ જ પ્રતિબંધિત છે, તો આ પ્રક્રિયા અનુસરો:
શું પ્રતિબંધિત છે તે જોવા માટે firefox -g
આદેશને આદેશ વાક્ય વિન્ડોમાં ચલાવો.
પછી /usr/lib/jvm/java-1.6.0-openjdk-1.6.0.0/jre/lib/security/java.policy
ફાઈલમાં પ્રતિબંધિતને પરવાનગી મંજૂર કરો.
ભૂલનો અહેવાલ જમા કરો, કે જેથી તમારો અપવાદ પેકેજ થયેલ સુરક્ષા પોલિસીમાં સમાવી શકાય. આ અપવાદો પેકેજ કરવાનું સિસ્ટમ માલિકોને ભવિષ્યમાં પોલિસી ફાઈલ હેક કરવાનું ટાળવાની પરવાનગી આપે છે.
પરીક્ષણીય વેબ શરૂઆત (javaws
) એ NetX મારફતે આધાર આપે છે કે જે IcedTea રીપોઝીટરીમાં ઉમેરાયેલ છે. જ્યારે Java Network Launching Protocol (.jnlp
) ફાઈલ એ વેબ પાનાં પર જડવામાં આવેલ હોય ત્યારે તમે તેને IcedTea Web Start (/usr/bin/javaws
) સાથે ખોલી શકો. NetX પર વધુ જાણકારી માટે, નો સંદર્ભ લો:
IcedTea પ્રોજેક્ટ મારફતે, OpenJDK એ ઘણીબધી નવી તકનીકીઓ સાથે એકત્રિત કરી દેવામાં આવી છે કે જે Fedora 10 નો પણ ભાગ છે.
VisualVM (jvisualvm
) એ ચાલી રહેલ કોઈપણ સ્થાનિક કે દૂરસ્થ Java કાર્યક્રમનો ગ્રાફિકવાળો દેખાવ પૂરો પાડે છે, તમને કાર્યક્રમ દ્વારા ફાળવવામાં આવેલ બધા ચાલતા થ્રેડો, ક્લાસો, અને ઓબ્જેક્ટો મોનીટર કરવાની પરવાનગી આપે છે થ્રેડ ડમ્પ, હીપ ડમ્પ, અને અન્ય હલકા રૂપરેખાકરણ સાધનોની મદદ લઈને.
PulseAudio એકત્રિકરણો javax.sound ની મદદથી કોઇપણ java કાર્યક્રમમાં PulseAudio નાં બધા ફાયદાઓ પૂરા પાડે છે.
Rhino એ javax.script પેકેજ વાપરતા વિકાસકર્તાઓ માટે Java અને JavaScript નું સરળ મિશ્રણ કરતું Mozilla તરફથી શુદ્ધ-Java JavaScript અમલીકરણ છે.
Fedora 10 Java ક્રીપ્ટોગ્રાફીમાં (javax.crypto) એ કોઈપણ (સ્થાનિક) બંધનો વિના સંપૂર્ણપણે આધારભૂત છે.
Fedora 10 JPackage પ્રોજેક્ટ માંથી ઉત્પન્ન થયેલ ઘણાબધા પેકેજો ને સમાવે છે.
ખાનગી સોફ્ટવેર આધારભૂતપણાઓ દૂર કરવા માટે આ પેકેજોમાંના અમુક Fedora માં સુધારવામાં આવેલ છે, અને GCJ's નો સમય-કરતાં-આગળ કમ્પાઈલેશન લક્ષણ માટે વપરાશ બનાવવા માટે. આ પેકેજો સુધારવા માટે Fedora રીપોઝીટરીઓ વાપરો, અથવા Fedora દ્વારા નહિં પૂરા પાડવામાં આવેલ પેકેજો માટે JPackage રીપોઝીટરીઓ વાપરો. પ્રોજેક્ટ અને સોફ્ટવેર જે તે પૂરા પાડે છે તે વિશે વધુ જાણકારી મેળવવા માટે JPackage વેબસાઈટનો સંદર્ભ લો.
Fedora અને JPackage માંથી પેકેજો મિશ્ર કરી રહ્યા છીએ | |
---|---|
તમે Fedora અને JPackage રીપોઝીટરીઓ બંનેમાંથી એ જ સિસ્ટમ પર સોફ્ટવેર સ્થાપિત કરો તે પહેલાં પેકેજ સુગમતા પર સંશોધન કરો. અસુસંગત પેકેજો જટિલ મુદ્દાઓ સર્જી શકશે. |
Fedora 8 માં java-1.7.0-icedtea* તરીકે ઓળખાતા પેકેજો Fedora 9 માં java-1.6.0-openjdk* નામવાળા થઈ ગયા. Fedora 8 IcedTea પેકેજોએ અસ્થાનીય OpenJDK 7 શાખા ટ્રેક કરી, કે જ્યાં java-1.6.0-openjdk* પેકેજો OpenJDK 6 શાખાને ટ્રેક કરે છે. બધા અપસ્ટ્રીમ IcedTea સ્રોતો java-1.6.0-openjdk SRPM માં સમાવવામાં આવેલ છે.
જો તમે Fedora 8 પર આધારિત સિસ્ટમ માંથી સુધારો કરી રહ્યા છે કે જે હજુ IcedTea સ્થાપિત થયેલ છે, પેકેજ બદલવાનું આપોઆપ બનશે નહિં. OpenJDK 7 પર આધારિત IcedTea ને સંબંધિત પેકેજો પહેલા દૂર કરવા જ પડશે, પછી નવા OpenJDK 6 પેકેજો સથાપિત થયેલ છે.
su -c 'yum erase java-1.7.0-icedtea{,-plugin}' su -c 'yum install java-1.6.0-openjdk{,-plugin}'
Fedora 9 માંથી સુધારવા દરમ્યાન ખાસ ક્રિયાની જરૂર નથી.
આ વિભાગ વિવિધ વિકાસકર્તા સાધનો અને ગુણધર્મોને આવરે છે.
Fedora નું આ પ્રકાશન Fedora Eclipse નો સમાવેશ કરે છે, Eclipse SDK આવૃત્તિ 3.4 પર આધાર રાખીને. પ્રકાશનોની 3.4 શ્રેણીઓને "3.4 માં નવું શું છે" પાનું છે:
3.4 ની સ્પષ્ટ પ્રકાશન નોંધો પણ ઉપલ્બધ છે.
http://www.eclipse.org/eclipse/development/readme_eclipse_3.4.html
3.4 માંના અમુક નોંધપાત્ર લક્ષણો બુકમાર્કો સંભાળવા જેવા ઘણાબધા સુધારાઓનો સમાવેશ કરે છે, પ્લગ-ઈનો શોધવા અને સ્થાપિત કરવા માટેના સરળ માર્ગો, અને ફરી ગણતરી કરવા સાથે વધારાની મદદ.
Fedora નું આ પ્રકાશન C/C++ (eclipse-cdt) માટેના પ્લગઈનો, RPM લગતા સંપાદક (eclipse-rpm-editor), PHP (eclipse-phpeclipse), Subversion (eclipse-subclipse), SELinux (eclipse-slide) અને (eclipse-setools), નિયમિત સમીકરણ ચકાસણી (eclipse-quickrex), Fortran (eclipse-photran), Bugzilla સંકલન (eclipse-mylyn), Git (eclipse-egit), Perl (eclipse-epic), Checkstyle (eclipse-checkstyle), અને Python (eclipse-pydev) નો સમાવેશ કરે છે.
આ પ્રકાશન Babel ભાષા પેકનો પણ સમાવેશ કરે છે, કે જે Eclipse અને Eclipse પ્લગઈનો માટે ઘણી બધી ભાષાઓમાં અનુવાદો પૂરા પાડે છે. નોંધ કરો કે અમુક ભાષાઓને ખૂબ ઓછો કવરેજ છે: તમારી પાસે અનુવાદો સ્થાપિત થયેલ હોય તો પણ, તમે કદાચ ઘણીબધી શબ્દમાળાઓ અંગ્રેજીમાં જોશો. Babel પ્રોજેક્ટ ફાળાઓ સ્વીકારે છે જો તમે તેમના અનુવાદ પ્રયાસોની મદદ કરવા ઈચ્છો.
Eclipse 3.3 માંથી સુધારો કરી રહેલ વપરાશકર્તાઓને RPM સિવાયના સ્રોતમાંથી તેમણે સ્થાપિત કરેલ કોઈપણ પ્લગઈનો રૂપાંતરિત કરવાની જરૂર પડશે. આવું કરવાનો સરળ માર્ગ એ પુનઃ-સ્થાપન કરવાનો છે. 3.3 માંથી રૂપાંતરણ કરી રહેલ પ્લગ-ઈન વિકાસકર્તાઓ માટે, "પ્લગઈન રૂપાંતરણ માર્ગદર્શન" નો સંદર્ભ લો:
Fedora 10 એ Emacs 22.2 નો સમાવેશ કરે છે.
ઘણાબધા ભૂલસુધારાઓ સાથે વધુમાં, Emacs 22.2 એ Bazaar, Mercurial, Monotone, અને Git આવૃત્તિ નિયંત્રણ સિસ્ટમોમાટે નવો આધાર સમાવે છે, CSS, Vera, Verilog, અને BibTeX શૈલી ફાઈલો માટે નવી મોટી સ્થિતિઓના સંપાદન માટે અને ઈમેજ સ્થિતિમાં સુધારાયેલ સરકાવનાર આધારનો પણ સમાવેશ કરે છે.
ફેરફારોની વિગતવાર વર્ણન જોવા માટે પ્રકાશનના Emacs સમાચાર જુઓ (http://www.gnu.org/software/emacs/NEWS.22.2).
Fedora નાં આ પ્રકાશન GCC 4.3.2 સાથે બિલ્ટ કરી દેવામાં આવી છે, કે જે વહેંચણી સાથે સમાવેલ છે.
GCC 4.3 પર વધારે જાણકારી માટે, નો સંદર્ભ લો:
ABI બદલાવો
GCC 4.3.1 સાથે શરૂ કરીને, દશાંશ અપૂર્ણાંક બિંદુ ચલો તેમની અચળ હદો સુધી ગોઠવાયેલ છે જ્યારે તેઓ i386 માટેના સ્ટેક પર પસાર થાય છે.
આદેશ-વાક્ય બદલાવો
GCC 4.3.1 થી શરૂ કરીને, -mcld
વિકલ્પ cld
સૂચનને વિધેયોના પ્રોલોગમાં આપોઆપ ઉમેરવા માટે પેદા થયેલ છે કે જેઓ શબ્દમાળા સૂચનો વાપરે છે. આ વિકલ્પ અમુક ઓપરેટિંગ સિસ્ટમો પર પાશ્વભાગ સુસંગતતા માટે વપરાય છે અને તે 32-bit x86 લક્ષ્યો માટે મૂળભૂત રીતે સક્રિય કરી શકાય છે GCC ને --enable-cld
રૂપરેખાંકન વિકલ્પ સાથે રૂપરેખાંકિત કરી શકાય છે.
Fedora 10 એ Haskell માટે વધુ સારો આધાર પરિચયમાં લાવે છે. નવા પેકેજીંગ માર્ગદર્શનો અને સાધનો સાથે, કોઈપણ Haskell કાર્યક્રમને Glasgow Haskell કમ્પાઈલરની મદદથી આધાર આપવાનું અત્યંત સહેલું છે. પેકેજ બનાવટ અને જમાવટ, Fedora ની ગુણવત્તાનું ઉચ્ચાલન કરતાં સાધનો વત્તા થોડાક નવા મિત્રોની ક્યારેય સરળ રહેતી નથી. Haskell નો આધાર વધતો જાય છે તેથી ત્યાં Haskell માટે સતત વિકાસ થાય છે જેમ વધુ લાઈબ્રેરીઓ પરિચયમાં આવે.
પેકેજ બનાવટ એકદમ સરળ છે. Haskell એ પેકેજો કમ્પાઈલ કરવા માટે અને જમાવવા માટે પહેલાથી જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. Fedora માટે પેકેજ સુયોજીત કરવાનું ખૂબ થોડો સમય લે છે, એટલે કે કોડ કે જે Haskell માં કામ કરે તે Fedora માં પણ કામ કરશે જ.
Fedora એ Fedora પેકેજોના ઔદ્યોગિક જમાવટ માટે સાધનો પણ પૂરા પાડે છે. Haskell ના Fedora માં સમાવેશ સાથે, વિકાસકર્તા એ હવે ઔદ્યોગિક સ્તરના કાર્યક્રમો Haskell માં લખવા માટે મુક્ત છે અને કોડ Fedora માં વાપરી શકાશે એમ જાણીને સુરક્ષિત અનુભવે છે.
Fedora 10 એ OCaml 3.10.2 અદ્યતન પ્રોગ્રામીંગ ભાષા અને ખૂબ વ્યાપક પેકેજોની યાદી પણ સમાવે છે:
http://cocan.org/getting_started_with_ocaml_on_red_hat_and_fedora#Package_status
OCaml એ Fedora 9 ના સુધારા તરીકે ઉપલબ્ધ હતું પરંતુ આરંભિત પ્રકાશનમાં નહિં.
Fedora નું આ પ્રકાશન NetBeans IDE, આવૃત્તિ 6.1 નો સમાવેશ કરે છે. NetBeans IDE એ Java, C/C++, Ruby, PHP, વગેરે માટે Integrated Development Environment (IDE) છે. NetBeans IDE નું મૂળભૂત રૂપરેખાંકન (Java SE IDE રૂપરેખાંકન) Java પ્લેટફોર્મ, Standard Edition (Java SE) માટેના વિકાસને આધાર આપે છે, NetBeans પ્લેટફોર્મ માટેના મોડ્યુલોના વિકાસનો સમાવેશ કરીને.
NetBeans IDE એ મોડ્યુલર સિસ્ટમ છે અને પ્લગઈનો સુધારવા માટે અને સ્થાપિત કરવા માટેની સેવાઓનો સમાવેશ કરે છે. NetBeans IDE માટે પ્લગઈનોની મોટી હદ છે કે જે સમુદાયના સભ્યો અને ત્રીજી-વ્યક્તિ કંપનીઓ દ્વારા પૂરા પાડવામાં આવે છે.
http://www.netbeans.org/ - NetBeans પ્રોજેક્ટની ઓફિસિયલ સાઈટ.
http://wiki.netbeans.org/ - NetBeans વિકી પાનાંઓ.
mailto:linux-packaging@installer.netbeans.org - પેકેજીંગ મુદ્દાઓની ચર્ચા માટેનું મેઈલીંગ લીસ્ટ.
https://admin.fedoraproject.org/pkgdb/packages/bugs/netbeans - NetBeans IDE માટે ભૂલ યાદી.
https://admin.fedoraproject.org/pkgdb/packages/bugs/netbeans-platform8 - NetBeans પ્લેટફોર્મ માટે ભૂલ યાદી.
http://www.netbeans.org/issues/ - NetBeans પ્રોજેક્ટનું ઈસ્યુ ટ્રેકર. મહેરબાની કરીને, , , NetBeans RPMs સંબંધીત મદ્દાઓ ફાઈલ કરવા માટે.
AMQP ઈન્ફ્રાસ્ટ્રક્ચર પેકેજ એ Red Hat Enterprise MRG નો ઉપગણ છે. પેકેજ સ્કેલેબલ, ઈન્ટરઓપરેબલ, અને ઊંચા-પ્રભાવ ઔદ્યોગિક કાર્યક્રમોના વિકાસ માટે પરવાનગી આપે છે.
વધુ સ્પષ્ટતા કરીએ તો તે નીચેનાનો સમાવેશ કરે છે.
AMQP (પ્રોટોકોલ આવૃત્તિ 0-10) મેસેજીંગ બ્રોકર/સર્વર
C++, Python, અને Java (JMS ઇન્ટરફેસ ની મદદથી) માટે ક્લાઇન્ટ બાંધે છે
આદેશ વાક્ય ઈન્ટરફેસ રૂપરેખાંકન/વ્યવસ્થાપન ઉપયોગીતાઓનો સમૂહ
એક ગાળાના સંદેશાઓ અને સંદેશાકરણ રૂપરેખાંકન માટે ઊંચો-પ્રભાવ અસુમેળ સંદેશા સંગ્રહ.
વધારે જાણકારી માટે નીચેનાં સ્ત્રોતો નો સંદર્ભ લો:
Red Hat MRG દસ્તાવેજીકરણ: http://www.redhat.com/mrg/resources
AMQP પ્રોજેક્ટ સાઈટ: http://amqp.org/
ઓજારો એ પૂર્વ-સ્થાપિત અને પૂર્વ-રૂપરેખાંકિત સિસ્ટમ ઈમેજો છે. આ પેકેજ સાધનો અને મેટા-ડેટાનો સમાવેશ કરે છે કે જે ISVs, વિકાસકર્તાઓ, OEMS, વગેરે માટે વર્ચ્યુઅલ ઓજારો બનાવવાનું અને જમાવવાનું સરળ બનાવે છે. આ લક્ષણના બે ઘટકો ACT (Appliance Creation Tool) અને AOS (The Appliance Operating System) છે. appliance-tools પેકેજને કે
yum સાથે સ્થાપિત કરો.
ઓજાર બનાવટ સાધન એ સાધન છે કે જે કિકસ્ટાર્ટ ફાઈલમાંથી ઓજાર ઈમેજો બનાવે છે. આ સાધન Live CD બનાવનાર API અને Live CD API ના પેચો પણ બનાવે છે કે જે વિવિધ-પાર્ટીશનવાળી ડિસ્ક ઈમેજોની બનાવટ માટે પરવાનગી આપે છે. આ ડિસ્ક ઈમેજો પછીથી Xen, KVM, અને VMware જેવા વર્ચ્યુઅલ સમાવનારમાંથી બુટ કરી શકાશે. આ સાધન appliance-tools પેકેજમાં સમાવવામાં આવેલ છે. આ પેકેજ Fedora આધારિત સિસ્ટમો પર ઓજાર ઈમેજો બનાવવા માટેના સાધનો સમાવે છે RHEL, CentOS, અને અન્ય જેવા અવતરેલ વિતરણોનો સમાવેશ કરીને.
ઓજાર ઓપરેટિંગ સિસ્ટમ એ Fedora ની નાના પગછાપ સાથે બનાવવામાં આવેલ આવૃત્તિ છે. તે ઓજાર ચલાવવા માટે માત્ર જરૂરી પેકેજો જ સમાવે છે. Fedora ના આ સ્પીન દ્વારા આધારભૂત હાર્ડવેર મર્યાદિત હશે, પ્રાથમિક રીતે KVM અને VMware જેવા વર્ચ્યુઅલ કન્ટેનર પર ફોકસ કરે છે. ધ્યેય એવો આધાર બનાવવાનો છે કે જેના આધારે વિકાસકર્તાઓ તેમના કાર્યક્રમો બનાવી શકે, માત્ર પેકેજો ખેંચીને કે જેની તેમના સોફ્ટવેરને જરૂર હોય.
ઓજાર સાધન પ્રોજેક્ટ સાઈટ: http://thincrust.net/
નાપસંદ થયેલ અથવા અપ્રચલિત સમાવિષ્ટ? | |
---|---|
આ સમાવિષ્ટ એ નાપસંદ બતાવેલ અથવા અપ્રચલિત હોઇ શકે છે, તે Fedora 9 પ્રકાશન નોંધો ત્યાં સુધી સુધારો કરી દેવામાં આવ્યો છે. |
આ વિભાગ Fedora 10 માં 2.6.27 આધારિત કર્નલ ને અનુરૂપ બદલાવો અને મહત્વની જાણકારી આવરે છે.
Fedora એ સુધારાઓ માટે કર્નલનાં વધારાનાં પેચોને સમાવે છે, બગ સુધારાઓ, અથવા વધારાનાં ગુણધર્મો. આ કારણ માટે, Fedora કર્નલ kernel.org વેબ સાઇટ માંથી vanilla kernel તરીકે બોલાવેલ ના જેવુ જ વાક્ય માટે વાક્ય ના પણ હોઇ શકે:
આ પેચોની યાદી ને મેળવવા માટે, RPM પેકેજ સ્ત્રોત ને ડાઉનલોડ કરો અને નીચેનાં આદેશ તેને વિરુદ્દ ચલાવો:
rpm -qpl kernel-<version>.src.rpm
પેકેજનાં બદલાવોનાં લોગ મેળવવા માટે, નીચેનાં આદેશને ચલાવો:
rpm -q --changelog kernel-<version>
જો તમને changelog ની વપરાશકર્તા મૈત્રી આવૃત્તિની જરૂર હોય, તો http://wiki.kernelnewbies.org/LinuxChanges નો સંદર્ભ લો. કર્નલનો ટૂંકો અને સંપૂર્ણ ભેદ http://kernel.org/git માંથી ઉપલબ્ધ છે. Fedora આવૃત્તિ કર્નલ એ Linus વૃક્ષ પર આધારિત છે.
Fedora આવૃત્તિ માટે બનાવેલ નિર્માણ http://cvs.fedoraproject.org માંથી ઉપલ્બધ છે.
નીચેના કર્નલ બીલ્ડો Fedora 10 ને સમાવે છે:
મૂળ કર્નલ, એકદમ સિસ્ટમોમાં વાપરવા માટે. kernel-devel પેકેજ માં રૂપરેખાંકિત થયેલ સ્ત્રોતો ઉપલ્બધ છે.
kernel-PAE, 32-bit x86 સિસ્ટમોમાં 4GB ની RAM કરતાં વધુ, કે CPUs સાથે કે જેની પાસે NX (No eXecute) લક્ષણ હોય તેના માટે વપરાશમાં છે. આ કર્નલ બંને યુનિપ્રોસેસર અને મલ્ટી-પ્રોસેસર સિસ્ટમોને આધાર આપે છે. રૂપરેખાંકિત સ્રોતો kernel-PAE-devel પેકેજમાં ઉપલબ્ધ છે.
ડિબગીંગ કર્નલ, અમુક કર્નલ મુદ્દાઓમાં ડિબગમાં વાપરવા માટે. kernel-debug-devel પેકેજમાં રૂપરેખાંકિત સ્રોતો ઉપલબ્ધ છે.
તમારે કદાચ એક જ સમયે બધા ચાર કર્નલ સ્વાદો માટે કર્નલ હેડરોને સ્થાપિત કરવા પડશે. ફાઇલો /usr/src/kernels/<version>[-PAE|-xen|-kdump]-<arch>/
ટ્રી માં સ્થાપિત થયેલ છે. નીચેના આદેશને વાપરો:
su -c 'yum install kernel{,-PAE,-xen,-kdump}-devel'
આ ફ્લેવરોની એક અથવા વધારે ને પસંદ કરો, કોમા દ્દારા અલગ થયેલ અને જગ્યાઓ નથી, એને અનુરૂપ.જ્યારે પૂછવામાં આવે ત્યારે રુટ પાસવર્ડ દાખલ કરો.
x86 કર્નલ Kdump ને સમાવે છે | |
---|---|
બંને x86_64 અને i686 કર્નલો હવે પુન:સ્થાન થયેલ છે, તેથી તેઓ kdump ક્ષમતા માટે અલગ કર્નલની લાંબા સમય સુધી જરૂર નથી. PPC64 ને હજુ અલગ kdump કર્નલની જરૂર છે. |
કર્નલ પેરાવર્ચ્યુઅલાઈઝેશનનો સમાવેશ કરે છે | |
---|---|
x86_64 અને i686 કર્નલો બંને |
મૂળભૂત કર્નલ SMP પૂરું પાડે છે | |
---|---|
ત્યાં i386, x86_64, અને ppc64 પર Fedora માટે અલગ SMP કર્નલ ઉપલ્બધ નથી. ઘણાબધા પ્રોસેસરો આધાર મૂળ કર્નલ દ્દારા પૂરુ પાડેલ છે. |
PowerPC કર્નલ આધાર | |
---|---|
PowerPC આર્કીટેક્ચર માટે Fedora માં Xen અથવા kdump માટે કોઈ આધાર નથી. 32-bit PowerPC પાસે હજુ પણ અલગ SMP કર્નલ છે. |
Fedora 10 એ જૂની આવૃત્તિઓ દ્વારા પૂરા પાડવામાં આવેલ kernel-source પેકેજનો સમાવેશ કરતું નથી કારણ કે kernel-devel પેકેજ હવે બાહ્ય મોડ્યુલો બીલ્ડ કરવા માટે જરૂરી છે. રૂપરેખાંકિત સ્રોતો ઉપલબ્ધ છે, Section 7.4.3, “કર્નલ સ્વાદો” માં વર્ણવ્યા અનુસાર.
કર્નલ બિલ્ડીંગ વૈવિધ્ય | |
---|---|
કર્નલ વિકાસ અને વૈવિધ્ય કર્નલો સાથે કામ કરવા પર જાણકારી માટે, http://fedoraproject.org/wiki/Building_a_custom_kernel નો સંદર્ભ લો |
Linux કર્નલ માં ભૂલો રિપોર્ટ કરવા પર વધારે જાણકારી માટે http://kernel.org/pub/linux/docs/lkml/reporting-bugs.html નો સંદર્ભ લો. તમારે ભૂલો રિપોર્ટ માટે http://bugzilla.redhat.com વાપરવાની જરૂર પડશે કે જે Fedora ને સ્પષ્ટ કરે છે.
Fedora 10 includes a range of packages to support development of embedded applications on various targets. There is broad support for the AVR and related parts as well as for the Microchip PIC. In addition, there are packages to support development on older, less popular parts such as the Z80, 8051, and others. For a more complete description see http://fedoraproject.org/wiki/Packages_For_Embedded_Development.
This release includes version 2.18 of
avr-binutils. In addition to a large
number of bugfixes, this release includes a new tool,
windmc
, to provide a Windows-compatible message
compiler.
Version 0.4.6 of dfu-programmer is included in Fedora 10. 4k bootloaders are now supported and eeprom-flash and eeprom-dump are now supported. Release information as well as a forum specific to this version can be found at http://dfu-programmer.sourceforge.net/.
gputils has been updated to version 0.13.6 which includes support for many more PIC18 processors as well as support for Microchip's new COFF file format. Find details at http://gputils.sourceforge.net/.
Fedora 10 includes version 3.5.10 of the popular IDE piklab. This version now supports the Microchip ICD2 and PICkit in-circuit debuggers, as well as a number of other improvements. piklab now supports the following toolchains; gputils, C30 and C18, PICC, JAL, BoostC, CCS, MPC and CC5X. Many of the toolchains use Windows executables via Wine. See http://piklab.sourceforge.net/ for complete details.
Note that the executable names for sdcc
have changed (see below). Since piklab
does not provide for configuring executable names, but does
provide for configuring paths, the
piklab/sdcc user should
copy files beginning with sdcc-
from
/usr/bin
to /usr/local/bin
and
adjust the paths in piklab until this issue
is resolved.
Windows Directory Names | |
---|---|
Microchip has a tendency to have a lot of spaces in their
default installation directories. Getting those paths
configured in piklab can be quite
confusing, so the dual-boot user may choose to copy files to
the |
Version 2.8.0 of the Small Device C Compiler is included in
Fedora 10. This version offers a number of improvements to
the version in Fedora 9. Some of these changes will result in
changes to source code, so users should review the
sdcc manual carefully for their target. In
addition, due to some conflicts, all the executable names have
been prefixed with sdcc-
, which will require
changes to makefiles. See the sdcc page at
http://sdcc.sourceforge.net/ for complete details.
Fedora હવે KDE 4 ગુણધર્મો છે, અને સંપૂર્ણ ડેસ્કટોપ પર્યાવરણ તરીકે KDE 3 ને લાંબા સમય માટે માંગણી લેતુ નથી. Fedora એ ચલાવવા માટે નીચેની KDE 3.5 લાઇબ્રેરી પેકેજોને પૂરુ પાડે છે અને હાલના ઘણીબધી KDE 3 કાર્યક્રમોને બિલ્ડ કરો:
qt3, qt3-devel (અને બીજા qt3-* પેકોજો): Qt 3.3.8b
kdelibs3, kdelibs3-devel: KDE 3 લાઇબ્રેરીઓ
kdebase3, kdebase3-pim-ioslaves, kdebase3-devel: KDE 3 કોર ફાઇલો કેટલાક કાર્યક્રમો દ્દારા જરૂરી છે
વધારામાં, KDE 4 kdebase-runtime પેકેજ, કે જે khelpcenter
ને પૂરુ પાડે છે, KDE 3 કાર્યક્રમો માટે સેવા તરીકે khelpcenter
પર સુયોજિત કરો, તેથી KDE 3 કાર્યક્રમોમાં મદદ કામ કરે છે. khelpcenter
ની KDE 3 આવૃત્તિ ને લાંબા સમય સુધી પૂરુ પાડેલ નથી, અને KDE 4 આવૃત્તિ તેને બદલે વપરાયેલ છે.
આ પેકેજો ને આ માટે રચના થયેલ છે:
Filesystem Hierarchy Standard (FHS) સાથે પાલન કરવુ, અને
KDE 4 સાથે સમાંતર માં સંપૂર્ણ રીતે સલામત સ્થાપિત કરવા માટે, -devel પેકેજોને સમાવી રહ્યા છે.
આ લક્ષ્ય ને પાર પાડવા ક્રમમાં, Fedora KDE SIG સભ્યો પાસે KDE 4 kdelibs-devel પેકોજોનાં બે બદલાવો બનાવેલ છે:
સિસ્ટમ આર્કીટેક્ચર પર આધારિત /usr/lib/kde4/devel
અથવા /usr/lib64/kde4/devel
માં લાઇબ્રેરી સિમલિંક સ્થાપિત થયેલ છે.
kconfig_compiler
અને makekdewidgets
સાધનો નું પુન:નામ કરી દેવામાં આવ્યુ છે kconfig_compiler4
અને makekdewidgets4
, ક્રમાનુસાર.
આ ફેરફારો મોટા ભાગના KDE 4 કાર્યક્રમોમાં પારદર્શક હોવા જોઈએ કે જે cmake
ને બીલ્ડ કરવા માટે, કારણ કે FindKDE4Internal.cmake
એ આ ફેરફારો બંધબેસાડવા માટે પેચ થઈ ગયેલ છે. KDE SIG એ આ ફેરફારો KDE 4 kdelibs-devel માં કર્યા છે kdelibs3-devel ની જગ્યાએ કારણ કે KDE 4 આ સ્થાનોને કેન્દ્રિય સ્થાને સંગ્રહે છે, કે જ્યાં KDE 3 કાર્યક્રમો સામાન્ય રીતે સખત રીતે લખવામાં આવેલ લાઈબ્રેરીશોધ પાથો અને એક્ઝેક્યુટેબલ નામોની નકલો સમાવે છે.
નોંધો કે જે kdebase3 એ નીચેનું સમાવતો નથી નથી:
સંપૂર્ણ KDE 3 ડેસ્કટોપ (કામ કરવાની જગ્યા) કે જે KDE 4 નાં બદલે વાપરી શકાય છે; ચોક્કસ રીતે, KWin, KDesktop, Kicker, KSplash અને KControl ની KDE 3 આવૃત્તિઓ ને સમાવેલ નથી.
kdebase કાર્યક્રમોની KDE 3 આવૃત્તિ જેવી કે Konqueror અને KWrite, કે જે KDE 4 આવૃત્તિઓ સાથે બિનજરૂરી છે અને તેઓની સાથે અથડામણ થઇ શકે છે.
KWin 3 વિન્ડો સજાવટ માટે libkdecorations
લાઇબ્રરી જરૂરી છે, પેલા વિન્ડો સજાવટો KWin. ની KDE 4 આવૃત્તિમાં વાપરી શકાતુ નથી
libkickermain
લાઇબ્રેરી કેટલીક Kicker દ્દારા જરૂરી છે, Fedora 10 માં Kicker નથી અને આ રીતે Kicker એપલેટોને વાપરી શકાતુ નથી.
લેગસી API નાઉમ્મીદ થયેલ છે તે વિરુદ્દ નવા સોફ્ટવેરને વિકાસ કરી રહ્યા છે. | |
---|---|
કોઈપણ પાછળની-સુસંગતતા લાઈબ્રેરી સાથે, તમે દૂર કરવામાં આવેલ ઈન્ટરફેસ વિરુદ્ધ વિકાસ કરી રહ્યા હશો. |