initCommon(); $template->displayHeader(); ?>

3. મલ્ટીમીડિયા વિશે અપફ્રન્ટ

3.1. મલ્ટીમીડિયા

Fedora એ પસંદ થયેલ મલ્ટીમીડિયા વિધેયો માટે કાર્યક્રમોને સમાવે છે, પ્લેબેક, રેકેર્ડીંગ, અને ફેરફાર કરવુ સમાવી રહ્યા છે. વધારાનાં પેકેજો Fedora પેકેજ સંગ્રહ સોફ્ટવેર રિપોઝીટરી મારફતે ઉપલ્બધ છે. Fedora માં મલ્ટીમીડિયા વિશે વધારાની જાણકારી માટે, http://fedoraproject.org/wiki/Multimedia આગળ Fedora પ્રોજેક્ટ વેબસાઇટ નાં મલ્ટીમીડિયા ભાગનો સંદર્ભ લો.

3.1.1. મલ્ટીમીડિયા પ્લેયરો

Fedora નું મૂળભૂત સ્થાપન મીડિયા પ્લેબેક માટે Rhythmbox અને Totem ને સમાવે છે. ઘણાબધા પ્રક્રિયાઓ Fedora રિપોઝીટરીઓ માં ઉપલ્બધ છે, લોકપ્રિય XMMS પ્લેયર અને KDE ની Amarok ને સમાવી રહ્યા છે. બંને GNOME અને KDE ની પાસે પ્લેયરોની પસંદગી છે કે જે વિવિધ બંધારણો સાથે વાપરી શકાય છે. વધારાની ક્રિયાઓ બીજા બંધારણોને સંભાળવા માટે ત્રીજી પાર્ટીઓ માંથી ઉપલ્બધ છે.

Totem એ GNOME માટે મૂળભૂત મુવી પ્લેયર છે, હવે પુન:કમ્પાઇલેશન અથવા પેકેજો ને બદલ્યા વગર પ્લેબેક બેકએન્ડો ને બદલવાની ક્ષમતા છે. Xine બેક-એન્ડ ને સ્થાપિત કરવા માટે, totem-xine ને સ્થાપિત કરવા માટે Add/Remove Software ને વાપરો અથવા નીચેનાં આદેશને ચલાવો:

      su -c 'yum install totem-xine'
    

એકવાર xine બેક-એન્ડ સાથે Totem ચલાવવા માટે:

      su -c 'totem-backend -b xine totem'
    

આખી સિસ્ટમ માટે xine નાં મૂળભૂત બેક-એન્ડ બદલવા માટે:

      su -c 'totem-backend -b xine'
    

જ્યારે xine બેક-એન્ડની મદદથી, તે GStreamer બેક-એન્ડને કામચલાઉ વાપરવુ શક્ય છે. GStreamer બેક-એન્ડને વાપરવા માટે, નીચેના આદેશ ને ચલાવો:

      su -c 'totem-backend -b gstreamer'
    

3.1.2. Ogg અને Xiph.Org ફાઉન્ડેશન બંધારણો

Fedora એ Ogg મીડિયા કન્ટેનર બંધારણ અને Vorbis ઓડિયો, Theora વીડિયો, Speex ઓડિયો, અને FLAC નાશવીહિન ઓડિયો બંધારણો માટેનો સંપૂર્ણ આધાર સમાવે છે. આ મુક્ત રીતે-વિતરિત બંધારણો પેટન્ટ અને લાઈસન્સ બંધનો દ્વારા જકડાયેલ નથી. તેઓ વધુ પ્રખ્યાત, આરક્ષિત બંધારણોને શક્તિશાળી અને સુગમ વિકલ્પો પૂરા પાડે છે. Fedora પ્રોજેક્ટ આરક્ષિતની જગ્યાએ ઓપન સોર્સ બંધારણના વપરાશને પ્રોત્સાહન આપે છે. આ બંધારણો પર વધુ જાણકારી માટે અને તેમને કેવી રીતે વાપરવા તે માટે, આનો સંદર્ભ લો:

3.1.3. MP3, DVD, અને અન્ય નહિં સમાવવામાં આવેલ મલ્ટીમીડિયા

Fedora એ MP3 કે DVD વીડિયો પ્લેબેક કે રેકોર્ડીંગ માટેના આધારનો સમાવેશ કરી શકતું નથી. MP3 બંધારણો પેટન્ટ થયેલ છે, અને પેટન્ટ ધારકોએ જરૂરી લાઈસન્સો પૂરા પાડેલ છે. DVD વીડિયો બંધારણો પેટન્ટ થયેલ છે અને એનક્રિપ્શન પદ્ધતિ વડે જડાયેલ છે. પેન્ટ ધારકોએ જરૂરી લાઈસન્સો પૂરા પાડેલ નથી, અને CSS-એનક્રિપ્ટ થયેલ ડિસ્કને ડિક્રિપ્ટ કરવા માટે જરૂરી ડિસ્કો પૂરી પાડેલ નથી કે જે Digital Millennium Copyright ધારા, યુનાઈટેડ સ્ટેટ્સનો કોપીરાઈટ નિયમનો ભંગ કરી શકે. Fedora એ અન્ય મલ્ટીમીડિયા સોફ્ટવેરનો પેટન્ટ, કોપીરાઈટ, અથવા લાઈસન્સ બંધનો, Adobe ના Flash પ્લેયર અને Real Media ના રીયલ પ્લેયરનો સમાવેશ કરીને બહિષ્કાર કરે છે. આ વિષય પર વુધ જાણવા માટે, મહેરબાની કરીને http://fedoraproject.org/wiki/ForbiddenItems નો સંદર્ભ લો.

જ્યારે બીજા MP3 વિકલ્પો Fedora માટે ઉપલ્બધ હોય ત્યારે, Fluendo હવે GStreamer માટે MP3 પ્લગઇનની માગણી કરે છે કે જેની પાસે એન્ડ-વપરાશકર્તાઓ માટે લાઇસન્સ થયેલ સંબંધિત પેટંટ હોય છે. આ પલ્ગઇન કાર્યક્રમોમાં MP3 આધાર ને સક્રિય કરે છે કે જે બેકએન્ડ તરીકે GStreamer ફ્રેમવર્કને વાપરો. લાઇસન્સ કારણો માટે આપણે Fedora માં આ પલ્ગઇનની વહેંચણી કરી શકતા નથી, પરંતુ તે જૂની સમસ્યા માટે નવા ઉકેલની માંગણી કરે છે. વધારે જાણકારી માટે આ પાનાંનો સંદર્ભ લો:

3.1.4. CD અને DVD ઓથરીંગ અને બર્ન કરવાનું

Fedora ના મૂળભૂત સ્થાપનો અને ડેસ્કટોપ જીવંત સ્પીન એ CD અને DVD બર્નીંગ માટે સમાવિષ્ટ ગુણધર્મને ધરાવે છે. Fedora એ CD ઓ અને DVD ઓને સરળતાથી બનાવવા અને લખવા માટે બીજા વિવિધ સાધનો સમાવે છે. Fedora એ ગ્રાફીકવાળા કાર્યક્રમો જેવા કે Brasero, GnomeBaker, અને K3b ને સમાવે છે. wodim, readom, અને genisoimage નો સમાવેશ કરતા કન્સોલવાળા કાર્યક્રમો પણ ધરાવે છે છે. ગ્રાફીકવાળા કાર્યક્રમો એ કાર્યક્રમોધ્વનિ & વીડિયો હેઠળ શોધી શકાય છે.

3.1.5. સ્ક્રીનકાસ્ટ

સ્ક્રીનકાસ્ટો બનાવવા અને વગાડવા માટે તમે Fedora વાપરી શકો છો, કે જેઓ રેકોર્ડ થયેલ ડેસ્કટોપ સત્રો છે, ઓપન ટેક્નોલોજીઓ વાપરી રહેલ. Fedora એ istanbul નો, કે જે Theora વીડિયો બંધારણની મદદથી મદદથી સ્ક્રીનકાસ્ટ વાપરે છે, અને byzanz નો સમાવેશ કરે છે, કે જે એનીમેટ થયેલ GIF ફાઈલો તરીકે સ્ક્રીનકાસ્ટ બનાવે છે. તમે આ વીડિયો Fedora માં સમાવવામાં આવેલ પ્લેયરોમાંના કોઈકની મદદથી વગાડી શકો છો. આ Fedora પ્રોજેક્ટમાં ક્યાં તો ફાળો આપનારાઓ માટે કે પછી અંતિમ-વપરાશકર્તાઓ માટે સ્ક્રીનકાસ્ટ જમા કરવાનો પ્રાધાન્યવાળો માર્ગ છે. વધુ વ્યાપક સૂચનો માટે, સ્ક્રીનકાસ્ટીંગ પાનાંનો સંદર્ભ લો:

http://fedoraproject.org/wiki/ScreenCasting

3.1.6. પ્લગઈનો મારફતે વિસ્તૃત આધાર

વધારાનાં મીડિયા બંધારણો અને સાઉન્ડ આઉટપુટ સિસ્ટમો માટે આધાર ઉમેરવા માટે પલ્ગઇનોને વાપરવાનું Fedora આધાર માં મોટાભાગે મીડિયા પ્લેયરો. કેટલાક પાવરફૂલ બેકએન્ડો તરીકે વપરાય છે જેવા કે મીડિયા આધાર અને સાઉન્ડ આઉટપુટ ને સંભાળવા માટે gstreamer પેકેજ. Fedora આ બેકએન્ડો અને વ્યક્તિગત કાર્યક્રમો માટે પ્લગઇન પેકેજો ને માંગણી કરે છે, અને ત્રીજી પાર્ટીઓ શ્રેષ્ટ ક્ષમતાઓ ઉમેરવા માટે વધારાનાં પ્લગઇનો ને માંગણી કરશે.

3.1.7. ઇન્ફ્રારેડ દૂરસ્થ આધાર

LIRC નું નવી ગ્રાફીકલ ફ્રન્ટએન્ડ gnome-lirc-properties દ્દારા પૂરુ પાડેલ છે, ઇન્ફ્રારેડ દૂરસ્થ નિયંત્રણો ને જોડવા અને રૂપખાકિત કરવાનું સરળ બનાવી રહ્યા છે. LIRC એ ઇન્ફ્રારેડ દૂરસ્થ આધાર માટે આધારને અમલીકરણ કરવા માટે મલ્ટીમીડિયા કાર્યક્રમોમાં નિયમિત વાપરેલ છે, અને Rhythmbox અનેTotem માં તેની મદદથી તમારા કૉમ્યુટરમાં દૂરસ્થ સ્વીકાર પલ્ગીંગ તરીકે સરળ હોવુ જોઇએ, પછી ઇન્ફ્રારેડ દૂરસ્થ નિયંત્રણ પસંદગીઓ માં Auto-detect પસંદ કરી રહ્યા છે.

જો તમારી પાસે LIRC સાથે પહેલાનું સુયોજન હોય તો, તે gnome-lirc-properties સાથે તમારે રૂપરેખાંકન ફાઇલોને પુન:ઉત્પન્ન કરવાનું આગ્રહણીય છે. આ જરૂરી છે તેથી કે જે તમારા નવી શરૂઆત સાથે કાર્યક્રમોને કામની બહુમતિ છે.

વધારે જાણકારી માટે ગુણધર્મ પાનાં નો સંદર્ભ લો:

https://fedoraproject.org/wiki/Features/BetterLIRCSupport

3.1.8. Glitch-મુક્ત PulseAudio

PulseAudio ધ્વનિ સર્વર પારંપરિક ઈન્ટરપ્ટ-દોરાયેલ માર્ગની જગ્યાએ ટાઈમર-આધારિત ઓડિયો શીડ્યુલીંગ માટે પુનઃલખાયેલ છે. આ એવો માર્ગ છે કે જે અન્ય સિસ્ટમો જેવી કે Apple ની CoreAudio અને Windows Vista ઓડિયો ઉપસિસ્ટમ દ્વારા લેવામાં આવેલ છે. ટાઈમર-આધારિત ઓડિયો શીડ્યુલીંગને ઘણાબધા લાભો છે, ઘટાડાયેલ પાવર વપરાશ, છોડી-દેવાયેલ ન્યૂનતમતાઓ, અને કાર્યક્રમની જરૂરીયાતો માટે લેટન્સીની સુગમ સંતુલન.

3.1.9. Totem અને અન્ય GStreamer કાર્યક્રમોમાં SELinux ડિનાયલો

મલ્ટીમીડિયા સમાવિષ્ટો વગાડવા માટે વપરાશકર્તાઓ SELinux ડિનાયલો અનુભવી શકશે જ્યારે Totem અથવા અન્ય GStreamer કાર્યક્રમો વાપરી રહ્યા હોય. SELinux મુશ્કેલીનિવારણ સાધન નીચેના સંદેશાઓના જેવું જ આઉટપુટ પેદ કરી શકે:

SELinux એ gst-install-plu ને કાર્યક્રમ સ્ટેક એક્ઝેક્યુટેબલ બનાવવાથી અટકાવી રહ્યું છે

આ પરિસ્થિતિ જ્યારે Fluendo MP3 કોડેકોની જૂની આવૃત્તિઓ સ્થાપિત થાય ત્યારે થઈ શકે. મુદ્દો ઉકેલવા માટે, Fluendo MP3 ડિકોડર પ્લગઈનની તાજેતરની આવૃત્તિ સ્થાપિત કરો, કે જેને એક્ઝેક્યુટેબલ સ્ટેકની જરૂર નહિં હોય.

displayFooter('$Date: 2009/02/26 02:30:28 $'); ?>